ગાયનું લોહી કેમ પીવે છે આ પ્રજાતિના લોકો? 

દુનિયાના અલગ-અલગ ભાગમાં અલગ-અલગ પ્રકારના લોકો જોવા મળે છે. 

સાઉથ આફ્રિકાના કેન્યામાં મસાઈ જનજાતિના લોકો રહે છે.

મસાઈ લોકો લાલ રંગના કપડાં પહેરે છે, જેને સુકા કહેવામાં આવે છે.

આ જનજાતિના લોકો પોતાની પાલતુ ગાયોનું લોહી પીવે છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

આ પરંપરા તેમની જનજાતિઓમાં સદીઓ જૂની છે. 

જે અનુસાર, આ લોહી તેને દરેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. 

આ સિવાય ગાયનું લોહી તેને કોઈપણ પ્રકારનાં નશાથી દૂર રાખે છે.

આ લોકો લોહી પાવી માટે ગાયને જીવથી નથી મારી નાંખતા.

પરંતુ ગાયના શરીરમાં એક નાનકડું છેદ કરી દે છે. 

ત્યારબાદ અહીંથી લોહી મેળવીને તેનું સેવન કરે છે. 