ઘરની આ દિશામાં ભૂલથી પણ ન રોપતા મીઠા લીબડાનો છોડ 

અમુક લોકોને છોડ એટલા પસંદ હોય છે કે તેઓ એને ઘરમાં ક્યાંય પણ લગાવી દે છે.

વાસ્તુમાં ઝાડ-છોડને લગાવવાની યોગ્ય દિશા અંગે જાણકારી આપવામાં આવી છે.

આજે આપણે મીઠા લીબડા અંગે જાણીશું તેને કઈ દિશામાં લગાવવું જોઈએ.

મીઠા  લીબડાને મોટાભાગના ઘરોમાં લગાવવામાં આવે છે.

MORE  NEWS...

24 કલાક બાદથી શરુ થશે આ રાશિઓને 'અચ્છે દિન', મંગળદેવ કરશે મંગલ જ મંગલ

શું વાત વાત પર થઇ રહ્યા છે તમારી વચ્ચે ઝગડા? અપનાવો આ વાસ્તુ ઉપાય;

રાજકુમાર બુધ ખોલશે આ રાશિઓનું ભાગ્ય, ચમકશે વેપાર ધંધો, થશે ચાંદી જ ચાંદી

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની પશ્ચિમ દિશામાં મીઠો લીબડો રાખવામાં આવે છે.

ઘરની પશ્ચિમ દિશા ચંદ્રની દિશા માનવામાં આવે છે.

આ દિશામાં મીઠા લીબડાનો છોડ લગાવવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે.  

મીઠો લીબડો ઘરની નકારાત્મકતા દૂર કરે છે.

એનાથી તમારું મન શાંત રહેશે અને તણાવ દૂર થશે.  

Disclaimer 

(અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)