ઉનાળામાં ફ્રિજ વિના પણ નહીં ફાટે દૂધ!

ઉનાળામાં દૂધ ફાટી જવું એક સમાન્ય સમસ્યા બની ગઈ છે. 

તે ન ફક્ત બર્બાદીનું કારણ બને છે પરંતુ તે ખાવા-પીવામાં પણ મુશ્કેલી ઉભી કરે છે. 

ચાલો તમને જણાવીએ કે, કેવી રીતે ગરમીમાં દૂઘ નહીં ફાટે. 

દૂધને ઉકાળવા માટે સાફ વાસણનો ઉપયોગ કરો. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

દૂધને ઉકાળ્યા બાદ તુરંત ઠંડા સ્થાન પર રાખો.

દૂધમાં એકદમ ઓછી માત્રામાં ખાવાનો સોડા મિક્સ કરવાથી તેની ફાટવાની સંભાવના ઓછી થઈ જાય છે.

ઉનાળામાં દૂધને ફ્રિજમાં રાખો અને જ્યારે બહાર નીકળ્યા બાદ તેનો તરત જ ઉપયોગ કરો.

જો ફ્રિજ ન હોય તો તેને દિવસમાં ત્રણ થી ચાર વાર ધીમા તાપમાને ઉકાળો. 

દરેક વખતે 2 થી 3 વખત ઉકાળ્યા બાદ જ ગેસ બંધ કરો. 

દૂધ નવસેકું રહે ત્યારે તેને હલકું ઢાંકી દો, સંપૂર્ણ રીતે તેને ઢાંકવાથી દૂધ ફાટી શકે છે. 