હનુમાન જયંતિ પર ભૂલથી પણ ન કરતા આ ભૂલ!

હિન્દુ કેલેન્ડર અનુસાર, હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે.

આ વર્ષે હનુમાન જયંતિ 23 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. હનુમાનજી પોતાના ભક્તોથી જલ્દી પ્રસન્ન થવા વાળા દેવતા છે.

રામ ભક્ત હનુમાનની જેના પર કૃપા આવી જાય તો સમજો તેમના જીવનના દરેક કષ્ટો ભગવાન હરિ લેશે.

જો ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મકતા છે તો, હનુમાનજી એને પણ દૂર કરશે.

MORE  NEWS...

24 કલાક બાદથી શરુ થશે આ રાશિઓને 'અચ્છે દિન', મંગળદેવ કરશે મંગલ જ મંગલ

શું વાત વાત પર થઇ રહ્યા છે તમારી વચ્ચે ઝગડા? અપનાવો આ વાસ્તુ ઉપાય;

રાજકુમાર બુધ ખોલશે આ રાશિઓનું ભાગ્ય, ચમકશે વેપાર ધંધો, થશે ચાંદી જ ચાંદી

પરંતુ અમુક લોકો હનુમાન જયંતિ પર અજાણ્યામાં કેટલીક ભૂલો કરી બેસે છે, જેની પરિણામ પછીથી ભોગવવું પડે છે.

એવામાં ચાલો જાણીએ એ ભૂલો અંગે જેને કરવાથી બચવું જોઈએ.

હનુમાન જયંતિ પર બજરંગબલીની પૂજા કરતી સમયે લાલ અને પીળા વસ્ત્ર ધારણ કરો. કાળા-સફેદ વસ્ત્ર ધારણ કરવાથી બચો.

ઘણા લોકો જાણે છે કે બજરંગબલીની પૂજા કરતી સમયે પંચામૃતનો ઉપયોગ કરવામાં આવતો નથી.

જો ભક્તો હનુમાન જયંતિ અથવા મંગળવારનું વ્રત રાખે છે, તો મીઠાનું સેવન કરવું જોઈએ નહિ.

 હનુમાન જયંતિના દિવસે ઘરમાં શાંતિ પ્રિય માહોલ બનાવી રાખો. કોઈ પણ પ્રકારનો કલેશ ન કરો, એનાથી શનિનો પ્રકોપ વધી શકે છે.

Disclaimer 

(અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

24 કલાક બાદથી શરુ થશે આ રાશિઓને 'અચ્છે દિન', મંગળદેવ કરશે મંગલ જ મંગલ

શું વાત વાત પર થઇ રહ્યા છે તમારી વચ્ચે ઝગડા? અપનાવો આ વાસ્તુ ઉપાય;

રાજકુમાર બુધ ખોલશે આ રાશિઓનું ભાગ્ય, ચમકશે વેપાર ધંધો, થશે ચાંદી જ ચાંદી