ઔરંગઝેબે ગુરૂ તેગ બહાદુરની હત્યા કેમ કરી? 

ગુરૂ તેગ બહાદુર શીખોના નવમાં ગુરૂ હતાં.

ગુરૂ તેગ બહાદુર સિંહ એક ક્રાંતિકારી યુગ પુરૂષ હતાં. 

તેમનો જન્મ વૈશાખ કૃષ્ણ પંચમીએ પંજાબના અમૃતસરમાં થયો હતો. 

વિશ્વ ઈતિહાસમાં ધર્મ અને માનવીય મૂલ્યો, આદર્શો તેમજ સિદ્ધાંતોની રક્ષા માટે પ્રાણોની આહુતિ આપનારમાં ગુરૂ તેગ બહાદુરનું સ્થાન છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

એવામાં ચાલો જાણીએ ઔરંગઝેબે ગુરૂ તેગ બહાદુરની હત્યા કેમ કરી હતી? 

ગુરૂ તેગ બહાદુર 24 નવેમ્બર 1675 એ શહીદ થયા હતાં. 

અમુક ઈતિહાસકારો અનુસાર મુઘલ બાદશાહ ઔરંગઝેબે ગુરૂ તેગ બહાદુરનું માથું ધડથી અલગ કરી દીધુ હતું.

ઔરંગઝેબ ઈચ્છતો હતો કે શીખ ગુરૂ ઈસ્લામ સ્વીકાર કરી લે, પરંતુ ગુરૂ તેગ બહાદુરે તેનો ઈન્કાર કરી દીધો હતો.

ગુરૂ તેગ બહાદુરે ત્યાગ અને બલિદાન માટે તેણે 'હિન્દ દી ચાદર' કહેવામાં આવે છે.

મુઘલ બાદશાહે જે જગ્યાએ ગુરૂ તેગ બહાદુરનું માથું વાઢી નાંખ્યુ હતું. 

દિલ્હીમાં તે જગ્યાએ આજે શીશગંજ ગુરૂદ્વારા સ્થિત છે. 