હનુમાન જયંતી પર કરો આ વસ્તુનું દાન, બજરંગબલી કરશે બેડોપાર

આ વર્ષે હનુમાન જયંતી 23 એપ્રિલ 2024ના રોજ છે. 

હિન્દુ પંચાંગ અનુસાર, ચૈત્ર પૂર્ણિમા 23 એપ્રિલ 2024ના રોજ સવારે 3 વાગીને 25 મિનિટ પર આરંભ થશે.

24 એપ્રિલ 2024ના રોજ એટલે કે બીજા દિવસે સવારે 5 વાગીને 18 મિનિટે તેનું સમાપન થશે.

હનુમાન જયંતીનો તહેવાર આ વર્ષે મંગળવાર એટલે કે 23 એપ્રિલે જ ઉજવવામાં આવશે. 

MORE  NEWS...

મે મહિનાની શરૂઆતમાં થશે મોટી હલચલ, આ ગ્રહ ચાલ બદલીને મચાવશે ઉથલપાથલ

કંકોત્રીમાં દુલ્હનના નામની આગળ કેમ લખેલું હોય છે 'સૌ.કા' ? જાણો સાચો અર્થ

ચાલો તમને જણાવીએ કે આ દિવસે કઇ વસ્તુઓનું દાન કરવું જોઇએ. 

આ દિવસે હળદરનું દાન કરવાથી શુભ ફળ મળે છે. 

આ દિવસે અનાજનું દાન ખૂબ જ લાભકારક માનવામાં આવે છે. 

હનુમાનજીને લાડુ ખૂબ જ પ્રિય છે તેથી લાડુનો ભોગ ધરાવવો જોઇએ. 

હનુમાન જયંતીના દિવસે સિંદૂરનું પણ દાન કરવું જોઇએ. 

MORE  NEWS...

મે મહિનાની શરૂઆતમાં થશે મોટી હલચલ, આ ગ્રહ ચાલ બદલીને મચાવશે ઉથલપાથલ

કંકોત્રીમાં દુલ્હનના નામની આગળ કેમ લખેલું હોય છે 'સૌ.કા' ? જાણો સાચો અર્થ