હનુમાન જયંતી પર ગ્રહોનો દુર્લભ સંયોગ, આ રાશિઓ માટે અતિશુભ

હનુમાન જયંતી પર આ વખતે 23 એપ્રિલ, મંગળવારે ઉજવવામાં આવશે. આ દિવસે હનુમાનજીની ઉપાસના કરવામાં આવે છે.

હિન્દુ પંચાંગ અનુસાર, હનુમાન જયંતી ચૈત્ર શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે.

આ વખતે હનુમાન જયંતી પર ગ્રહોનો શુભ સંયોગ રચાઇ રહ્યો છે. ખરેખર, આ દિવસે મીન રાશિમાં પંચગ્રહી યોગ બની રહ્યો છે. સાથે જ મેષમાં બુધાદિત્ય યોગનું નિર્માણ થવા જઇ રહ્યું છે.

તો ચાલો જાણીએ હનુમાન જયંતી પર રચાવા જઇ રહેલા ગ્રહોના આ શુભ સંયોગથી કઇ રાશિઓને લાભ થશે.

MORE  NEWS...

મે મહિનાની શરૂઆતમાં થશે મોટી હલચલ, આ ગ્રહ ચાલ બદલીને મચાવશે ઉથલપાથલ

કંકોત્રીમાં દુલ્હનના નામની આગળ કેમ લખેલું હોય છે 'સૌ.કા' ? જાણો સાચો અર્થ

મેષ: હનુમાન જયંતી પર રચાઇ રહેલો સંયોગ ખૂબ જ ખાસ છે. વેપારમાં સફળતા પ્રાપ્ત થશે. હનુમાન જયંતીથી કોઇ નવા કાર્યની શરૂઆત થઇ શકે છે.

મિથુન: હનુમાન જયંતી મિથુન રાશિના જાતકો માટે સારુ પરિણામ લઇને આવશે. બિઝનેસમાં ઉંચાઇ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવન સારુ રહેશે.

વૃશ્ચિક: હનુમાન જયંતી વૃશ્ચિક રાશિના જાતકો માટે સારુ રહેશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. કોર્ટ-કચેરીના મામલે નિર્ણય તમારા પક્ષમાં આવશે.

કુંભ: કુંભ રાશિના જાતકો માટે હનુમાન જયંતી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો માનવામાં આવે છે. 

MORE  NEWS...

મે મહિનાની શરૂઆતમાં થશે મોટી હલચલ, આ ગ્રહ ચાલ બદલીને મચાવશે ઉથલપાથલ

કંકોત્રીમાં દુલ્હનના નામની આગળ કેમ લખેલું હોય છે 'સૌ.કા' ? જાણો સાચો અર્થ