પ્રોટીનનું પાવરહાઉસ છે આ 4 વસ્તુઓ!

100 ગ્રામ પનીરમાં તમને 24 ગ્રામ પ્રોટીન મળે છે.

તેમાં રહેલું ગુડ ફેટ સ્કિનને નિખારે છે. 

સોયાબીનને પ્રોટીનનો સૌથી સારો સોર્સ માનવામાં આવે છે. 

100 ગ્રામ  સોયાબીનમાં 36 ગ્રામ સુધી પ્રોટીન મળી જાય છે. 

MORE  NEWS...

નાના એવા કુંડામાં પણ ફળ આપશે લીંબુનો છોડ, મૂળમાં નાંખી દો આ સીક્રેટ વસ્તુ

ચા કે કોફી પીતા પહેલા ભૂલ્યા વિના પી લેજો આ વસ્તુ, ફરી નહીં થાય એસિડિટી

ટોફૂ પણ પ્રોટીનનો સારો સોર્સ હોય છે. 

100 ગ્રામ ટોફૂમાં 30 ગ્રામ પ્રોટીન હોય છે. 

ફણગાવેલા લીલા મગ પ્રોટીનથી ભરપૂર હોય છે. 

સવારે વાસી મોઢે તેનું સેવન કરવાથી 20થી 25 ગ્રામ સુધી પ્રોટીન મળે છે. 

MORE  NEWS...

ફ્રિજ વિના દૂધ ફાટી જાય છે? આ સીક્રેટ ટ્રિક જાણી લો, ફરીવાર નહીં બગડે

ઉંમર પહેલા વાળ સફેદ થઇ ગયા છે, આ આયુર્વેદિક હેર કલરથી વાળ થઇ જશે નેચરલી બ્લેક