શુભ માંગલિક કાર્યો દરમિયાન સૌથી પહેલા ગણેશજી પૂજા થાય છે.

આમ કરવાથી તમામ કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે.

દરેક વ્યક્તિ પોતાના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ પણ રાખે છે.

ભગવાન ગણેશની મૂર્તિને ઘરમાં રાખવા સંબંધિત ઘણા નિયમો છે.

પંડિત આલોક પંડ્યા કહે છે  ઘરમાં કઈ બાજુ સૂંઢ વાળી બાપ્પાની મૂર્તિ રાખવી જોઈએ.

MORE  NEWS...

મંગળ અને રાહુએ બનાવ્યો મહાવિસ્ફોટક 'અંગારક યોગ', 1 જૂન સુધી આ રાશિઓને આપશે શુભ ફળ

Pink Full Moon 2024: આજે રાત્રે દેખાશે 'પિન્ક મૂન', જાણો ચૈત્રી પૂનમના ચાંદની ખાસિયતો

પિન્ક મૂન પર બન્યો પંચગ્રહી યોગ, આ રાશિઓને મળશે નવી નોકરી; આવશે ધન જ ધન

જમણી બાજુ સૂંઢ વાળા ભગવાન ગણેશ સ્વભાવે જિદ્દી છે.

તંત્ર પદ્ધતિથી તેમની પૂજા કરવામાં આવે છે.

ભગવાન ગણેશની જમણી બાજુ સૂંઢવાળી મૂર્તિ રાખીને પૂજા કરવાથી ઘરમાં સફળતા મળતી નથી.

ઘરની ડાબી બાજુએ સૂંઢવાળી મૂર્તિ લાવવી શ્રેષ્ઠ છે.

ડાબી તરફ સૂંઢવાળી મૂર્તિ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવે છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)