ગંગાજળને કયા પાત્રમાં રાખવું યોગ્ય? જાણો ઘરમાં રાખવાના નિયમો

ગંગા જળને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ગંગાના પાણીનો ઉપયોગ શુદ્ધિકરણ માટે થાય છે.

ગંગાનું પાણી ક્યારેય ખરાબ કે અશુદ્ધ થતું નથી.

ગંગાના પાણીની ખાસ વાત એ છે કે તેમાં ક્યારેય જીવજંતુઓ પડતા નથી.

MORE  NEWS...

વર્ષો બાદ સૂર્ય અને ગુરુ આવશે નજીક, આ રાશિઓનો શરુ થશે 'ગોલ્ડન ટાઈમ'

થોડા જ કલાકમાં શુક્ર બદલશે રાશિ, ખુલી જશે આ જાતકોના ભાગ્યના તાળા

 'લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ', આ રાશિઓને થશે જબરદસ્ત ફાયદો

જ્યાં ગંદકી હોય ત્યાં ગંગા જળને ક્યારેય ન રાખવું.

જમતી વખતે અથવા ચંપલ પહેરી વખતે ગંગાજળ ન ઉપાડો.

ઘરમાં તાંબા-પિત્તળના વાસણ કે લોટામાં ગંગા જળ ભરીને રાખો.

પ્લાસ્ટિકની બોટલોમાં ગંગા જળને રાખવું યોગ્ય માનવામાં આવતું નથી.

જ્યાં અંધારું હોય ત્યાં ક્યારેય ગંગા જળ ન રાખવું.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)