સવારે ખાલી પેટ આ લીલા પાન ચાવી જાવ, કોલેસ્ટ્રોલ થઇ જશે છૂમંતર!

અનહેલ્ધી લાઇફસ્ટાઇલના કારણે લોકોને ઘણી સમસ્યાઓ થઇ રહી છે.

કોલેસ્ટ્રોલ વધવું પણ તેમાંથી જ એક સમસ્યા છે.

કોલેસ્ટ્રોલ વધવાના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

તેવામાં તમે મીઠા લીમડાના પાનને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો.

MORE  NEWS...

કેરી ખાતા પહેલા પાણીમાં ડૂબાડી રાખવી કેમ છે જરૂરી? જાણો કારણ અને સાચી રીત

દવા લેવાનું છોડતાં જ બીપી વધી જાય છે? આટલું કરો, ગોળી લેવાની નહીં રહે ચિંતા

તેના નિયમિત સેવનથી કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે. 

તે ફાઇબર, મેગ્નશિયમ, કેલ્શિયમ જેવા તત્ત્વોથી ભરપૂર હોય છે. 

સવારે ખાલી પેટ 7થી 8 મીઠા લીમડાના પાનનું સેવન કરો.

તે બાદ એક ગ્લાસ પાણીનું સેવન જરૂર કરો.

તમે એક દિવસ છોડીને જ મીઠા લીમડાના પાનનું સેવન કરો.

MORE  NEWS...

સફેદ વાળ જડમૂળથી કાળા થઇ જશે, આ સીક્રેટ વસ્તુથી આવશે નેચરલ બ્લેક શાઇન

કબજિયાતમાં છાશમાં આ ખાસ ચૂર્ણ નાંખીને પી જાવ, પેટની ગંદકીનો થઇ જશે સફાયો