સરકાર પાસેથી ગેરેન્ટી વગરની લોન કેવી રીતે લેવી?

સરકારી પીએમ મુદ્રા યોજના હેઠળ બિઝનેસ શરૂ કરવા માટે 10 લાખ રૂપિયાની લોન પ્રદાન કરે છે. 

પીએમ મુદ્રા યોજના હેઠળ લોન લેવા માટે કોઈપણ ગેરેન્ટીની જરૂર હોતી નથી. 

મુદ્રા યોજના હેઠળ 24થી 70 વર્ષનો કોઈપણ વ્યક્તિ લોન લઈ શકે છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આ યોજના દ્વારા તમે કોઈપણ બેંકની શાખામાં જઈને લોન માટે અરજી કરી શકો છો. 

મુદ્રા યોજના માટે દરેક બેંકો પોતાના પ્રમાણે અલગ-અલગ વ્યાજ દર વસૂલે છે. 

આ યોજનામાં 3 પ્રકારની લોન આપવામાં આવે છે. પહેલી 50,000, બીજી 50,001થી લઈને 5,00,000 સુધી અને ત્રીજી 10,00,000 રૂપિયા. 

પીએમ મુદ્રા યોજના હેઠળ લોન લેવા માટે તમે  http://www.mudra.org.in/ પર લોન માટે અરજી કરી શકો છો. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.