કેરી ખાતા પહેલાં 1 કલાક પાણીમાં પલાળવાથી શું થશે?

ઘણાં લોકો કેરી ખાતા પહેલા પાણીમાં પલાળી દે છે. 

ત્યારબાદ લોકો કેરીનું સેવન કરે છે. 

જો તમે કેરી ખાતા પહેલા 1 કલાક પહેલાં તેને પાણીમાં પલાળી દો છો

તો તેનાથી કેરીનું ફાઇટિક એસિડ ઓછું થઈ જાય છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ફાઇટિક એસિડ શરીરમાં પોષક તત્વોને એબ્ઝોર્બ થતાં રોકે છે.

જેનાથી શરીરમાં પોષક તત્વોની કમી થઈ શકે છે. 

તેથી કેરીનું સેવન કરતાં પહેલા 1 કલાક પહેલાં તેને પાણીમાં પલાળી દેવું જોઈએ. 

આ સિવાય પલાળેલી કેરી ખાવાથી શરીરને બીજા ઘણાં લાભ મળે છે. 

પલાળેલી કેરી ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે.

સાથે જ માથાના દુખાવાની સમસ્યાથી પણ છુટકારો મળે છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.