સ્વર્ગ જેવી સુંદર જગ્યાએ રહેવાના મળશે 40 લાખ 

સ્વિટ્ઝરલેન્ડની સરકાર સ્વિટ્ઝરલેન્ડમાં રહેવા માટે લોકોને પૈસા આપી રહી છે. 

સ્વિટ્ઝરલેન્ડના અલ્વિનેન નામના ગામમાં રહેવા માટે લોકોને પૈસા મળે છે. 

જે પરિવારમાં ચાર સભ્યો છે અને ચાર સભ્યો સગીર છે તો દરેક સભ્યને આશરે 22 લાખ રૂપિયા આપવામાં આવે છે. 

બાળકોને સરકાર 8 લાખ રૂપિયા આપી રહી છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

કપલ્સને રહેવા માટે ત્યાંની સરકાર 40 લાખ રૂપિયા આપી રહી છે. 

પૈસા આપ્યા બાદ લોકોને ત્યાં 10 વર્ષ સુધી રહેવું પડશે. 

10 વર્ષ પહેલા જો કોઈ આ ગામ છોડી દે છે તો પરિવારને સંપૂર્ણ રકમ પાછી આપવી પડે છે. 

આ સિવાય આ ગામમાં રહેવા માટે તમારી પાસે યોગ્ય વીઝા અને પાસપોર્ટ હોવો જોઈએ.