કંપનીની જાહેરાતથી રોકાણકારો ઉછળી પડ્યા, 1 શેર પર મળશે 3 બોનસ શેર

ફાર્માસ્યુટિકલ કંપની Remus Pharmaceuticalsએ બજાર બંધ થયા બાદ મોટી જાહેરાત કરી છે.

કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જાણકારી આપી છે કે, કંપનીના બોર્ડે બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. 

ફાઈલિંગ પ્રમાણે, રોકાણકારોને 1 શેર પર 3 બોનસ શેર આપવામાં આવશે. કંપનીએ આ બોનસ ઈશ્યૂ માટે હાલ રેકોર્ડ ડેટની જાહેરાત કરી નથી.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

શેરધારકોની મંજૂરી બાદ રેકોર્ડ ડેટની જાહેરાત કરવામાં આવશે. ફાઈલિંગ પ્રમાણે, રોકાણકારોને બોનસ શેર બોર્ડથી અપ્રૂવલ મળ્યા બાદ જાહેરાતના 60 દિવસ એટલે કે 22 જૂન 2024 સુધી મળી જશે.

Remus Pharmaceuticals કંપની ફાર્મા સેક્ટર સાથે જોડાયેલી છે. કંપની દવા બનાવવા અને વેચવાના કારોબારમાં છે. 

આ ઉપરાંત કંપની Active Pharmaceutical Ingredients બનાવવાના કારોબારમાં પણ છે.

બોનસ ઈશ્યૂ બાદ કંપનીનું ઈક્વિટી કેપિટલ વધી જાય છે, પરંતુ ફેસ વેલ્યૂમાં કોઈ ફેરફાર થતો નથી. ફેસ વેલ્યૂમાં ફેરફાર નહીં થવાથી રોકાણકારોને ભવિષ્યમાં વધારે ડિવિડન્ડ તરીકે તેનો ફાયદો થાય છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.