પેની સ્ટોકમાં રોકાણ કરતાં પહેલા આ વાતોનું રાખો ખાસ ધ્યાન

પેની સ્ટોકમાં રોકાણ કરતાં પહેલાં અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 

10 રૂપિયાથી ઓછી કિંમતવાળા સ્ટોકને પેની સ્ટોક કહેવામાં આવે છે.

આ શેરોમાં રોકાણ કરતાં પહેલાં અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

પેની સ્ટોક્સની માર્કેટમાં જાણકારી ઓછી હોય છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

એવામાં રોકાણ કરતાં પહેલા તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લો. 

આ સ્ટોકમાં રોકાણ કરવું વધારે જોખમી હોય શકે છે. 

પરંતુ આ સ્ટોક સારા રિટર્ન પણ આપે છે. 

આ પ્રકારના સ્ટોકમાં હેરફેરની આશંકા વધારે હોય છે. 

એવામાં તેના પર ડિલિસ્ટિંગ અને તપાસનું જોખમ વધારે હોય છે. 

આ શેરની ભારે સંખ્યામાં ખરીદી અથવા વેચાણ કરવા તેના ભાવમાં બદલાવ કરી શકાય છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.