સોંનુ ખરીદવાનો શુભ સમય 

સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનુ ખાસ મહત્વ હોય છે.

આ દિવસે સનાતન ધર્મમાં માનનારા લોકો સોંનુ ખરીદે છે.

આ દિવસે સોંનુ ખરીદવું શુભ માનવામાં આવે છે

આ તહેવાર દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ ઉજવવામાં આવે છે.

MORE  NEWS...

30 વર્ષ બાદ શનિએ બનાવ્યો દુર્લભ રાજયોગ, આ રાશિઓને ન્યાયના દેવ બનાવશે રંકમાંથી રાજા

1 વર્ષ બાદ મંગળ બનાવશે 'રુચક રાજયોગ', આ રાશિઓનું થશે મંગલ; ભરાઈ જશે ધનનો ભંડાર

અખાત્રીજ પર બની રહ્યા સુકર્મા સહિત 5 શુભ સંયોગ, આ રાશિઓની થશે ચાંદી જ ચાંદી

સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનુ ખાસ મહત્વ હોય છે.

આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે અનેક દુર્લભ સંયોગો બની રહ્યા છે.

સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનુ ખાસ મહત્વ હોય છે.

આ વર્ષે આ તહેવાર 10મી મેના રોજ છે. સવારે 4.17 વાગ્યાથી તૃતીયા તિથિનો પ્રારંભ થશે...

સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનુ ખાસ મહત્વ હોય છે.

....11મી મેના રોજ બપોરે 2:50 વાગ્યે તૃતીયા તિથિ સમાપ્ત થશે.

સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનુ ખાસ મહત્વ હોય છે.

પૂજા કે સોનાની ખરીદી માટેનો શુભ સમય સવારે 5:33 થી 12:18 સુધીનો રહેશે.

સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનુ ખાસ મહત્વ હોય છે.

અક્ષય તૃતીયા પર સોંનુ, ચાંદી વગેરેની ખરીદી કરવાથી આખા વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)