ભૂલથી પણ મંદિરેથી પાછો ન લાવતા ખાલી કળશ

મંદિરમાં જતી વખતે ઘરમાંથી પાણી ભરેલો કળશ લઈને જવું જોઈએ.

મંદિરમાં વાવેલા પીપળના વૃક્ષને જળ ચઢાવવું શુભ હોય છે.

આ પાણીમાં ચોખાના કેટલાક દાણા પણ નાખવા જોઈએ.

મંદિરમાંથી ખાલી કળશ ન લાવવાનું કારણ પંડિત યોગેશ ચૌરે જણાવી રહ્યાં છે.

MORE  NEWS...

30 વર્ષ બાદ શનિએ બનાવ્યો દુર્લભ રાજયોગ, આ રાશિઓને ન્યાયના દેવ બનાવશે રંકમાંથી રાજા

1 વર્ષ બાદ મંગળ બનાવશે 'રુચક રાજયોગ', આ રાશિઓનું થશે મંગલ; ભરાઈ જશે ધનનો ભંડાર

અખાત્રીજ પર બની રહ્યા સુકર્મા સહિત 5 શુભ સંયોગ, આ રાશિઓની થશે ચાંદી જ ચાંદી

દેવી-દેવતાઓને જળ ચઢાવ્યા પછી ખાલી કળશ ન લાવવું.

આવું કરવાથી ઘરની પ્રગતિ અટકી શકે છે.

પાણી અર્પણ કર્યા પછી, કળશમાં થોડું પાણી બચાવો.

જો પાણી બધું અર્પિત થઇ જાય તો હોય તો મંદિરના નળમાંથી થોડું પાણી લઈ આવો.

આ પાણીને આખા ઘરમાં છાંટવું શુભ માનવામાં આવે છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)