એલોવેરામાં આ રસ નાંખીને વાળમાં લગાવો, ડબલ થશે હેર ગ્રોથ

દરેક યુવતીને લાંબા વાળ પસંદ હોય છે.

હવે તેના માટે તમારે વધારે ખર્ચ કરવાની જરૂર નથી.

તમે ઘરે જ એલોવેરાના ઉપાય કરીને ભરાવદાર વાળ મેળવી શકો છો.

તેનાથી વાળમાં ડેન્ડ્રફની સમસ્યા પણ ઓછી થઇ શકે છે. 

MORE  NEWS...

કેરી ખાતા પહેલા પાણીમાં ડૂબાડી રાખવી કેમ છે જરૂરી? જાણો કારણ અને સાચી રીત

દવા લેવાનું છોડતાં જ બીપી વધી જાય છે? આટલું કરો, ગોળી લેવાની નહીં રહે ચિંતા

વાળમાં એલોવેરા જેલ અને આદુનો રસ મિક્સ કરીને લગાવો.

તેને હેર સ્પ્રેની જેમ બનાવીને પણ યુઝ કરી શકાય છે. 

નાળિયેર તેલ અને એલોવેરા જેલનું હેર માસ્ક બનાવીને વાળમાં લગાવો.

એપ્પલ સાઇડર વિનેગર અને એલોવેરાનું હેર માસ્ક પણ લગાવી શકાય છે.

હેર વોશ કરવાના 1 કલાક પહેલા આ માસ્ક વાળમાં લગાવો.

MORE  NEWS...

સફેદ વાળ જડમૂળથી કાળા થઇ જશે, આ સીક્રેટ વસ્તુથી આવશે નેચરલ બ્લેક શાઇન

કબજિયાતમાં છાશમાં આ ખાસ ચૂર્ણ નાંખીને પી જાવ, પેટની ગંદકીનો થઇ જશે સફાયો