યુવાન રહેશે સ્કિન

 50 વર્ષે પણ 20 વર્ષ જેવી 

દરેક વ્યક્તિ હંમેશા યુવાન દેખાવાનું પસંદ કરે છે. 

જો તમે પણ હંમેશા યુવાન દેખાવા ઈચ્છો છો

તો તમારી ડાયેટમાં આ ફળોનો સમાવેશ કરી દો. 

ચાલો જાણીએ કયાં ફળોથી હંમેશા યુવાન રહી શકાય. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

બેરીના સેવનથી તમે વૃદ્ધત્વથી દૂર રહી શકો છો.

બેરીમાં ઘણાં એન્ટીઓક્સિડેન્ટ્સ, વિટામિન અને મિનરલ્સ જોવા મળે છે. 

જે સ્કિનની હેલ્થ માટે ફાયદાકારક હોય છે. 

આ સિવાય પપૈયાનું સેવન પણ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

પપૈયાના સેવનથી ચહેરાની કરચલીઓ અને ફાઇન લાઇન્સ ઓછી થાય છે. 

વિટામિન સીથી ભરપૂર સંતરા પણ સ્કિન માટે ફાયદાકારક છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.