લાલ લહેંગામાં આરતીનો ગ્લેમરસ લુક!

પોપ્યુલર એક્ટ્રેસ આરતી સિંહે ગઈકાલે દિપક ચૌહાણ સાથે લગ્ન કર્યાં છે.

મામા ગોવિંદાએ પણ લગ્નમાં હાજરી આપી હતી.

લગ્ન બાદ હવે કપલની પહેલી તસવીરો સામે આવી છે. 

લાલ લહેંગામાં નવી દુલ્હન આરતી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

એક્ટ્રેસનો આ લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 

દુલ્હે રાજાએ પણ શાનદાર લુક સાથે લાઇમલાઈટ લૂંટી હતી.

વાયરલ ફોટામાં દિપક ચૌહાણ ઑફ વ્હાઇટ શેરવાનીમાં ખૂબ જ હેન્ડસમ દેખાતો હતો. 

કપલના લગ્નની તસવીરોમાં ઑડિયન્સ પ્રેમ વરસાવી રહ્યાં છે. 

આ સાથે જ લગ્ન બાદ કપલે પેપ્સને અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યાં. 