કેરી ખાટી છે કે મીઠી?  આ રીતે કરો ચેક

ઘણીવાર કેરી ખરીદીને લાવીએ છીએ 

પરંતુ ઘરે જઈને ખાતા તે બેસ્વાદ અથવા ખાટી નીકળે છે

ત્યારે તમે આ ટ્રિક્સની મદદથી મીઠી કેરી પસંદ કરી શકો છો

તમે કેરી ખરીદતાં પહેલા તેના ઉપરના ભાગને બરાબર જુઓ

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

જો ડાળીવાળો ભાગ અંદર દબાઈ ગયો છે અને બાકીનો ભાગ ઉપસેલો છે તો આ કેરી મીઠી હશે

આ સિવાય કેરીને નીચેથી ચેક કરો જો તેનો ઘાટ્ટો થઈ જાય તો તેનો અર્થ છે કે આ તાજી પાકેલી કેરી નથી

આ કેરી દેખાવમાં સુંદર લાગશે પરંતુ સ્વાદમાં મીઠી નહીં હોય

આ બંને કામ બાદ કેરીને વચ્ચેથી અડીને જુઓ અને જો તે હલ્કું અડવાથી દબાય છે તો તે કેરી મીઠી હશે

આ ત્રણ પ્રકારે તમે ચેક કરી શકો છો કે કેરી મીઠી છે કે નહીં