હિરોઈનોને પણ ટક્કર આપે છે IPLની આ ચિયરલીડર

IPL 2024 માં દિલ્હી કેપિટલને ચિયર કરી રહેલી ચિયરલીડર હાલ ચર્ચામાં છે. 

આ ચિયરલીડર હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. 

સોશિયલ મીડિયા પ્રોફાઇલ અનુસાર આ ચિયરલીડરનું નામ 'મેરી મે' છે.

તેણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે તે દિલ્હી કેપિટલની ચિયરલીડર છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

મેરી મે ખૂબ જ સુંદર છે અને સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ ફોટા પોસ્ટ કરતી રહે છે.

તેણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

6 લાખથી વધારે લોકો તેને ફોલો કરે છે.

તસવીરોમાં સુંદરતા સાથે તે પોતાની ફિટનેસ પણ ફ્લોન્ટ કરે છે. 

IPL ની સાથે લોકો હાલ આ ચિયરલીડરના પણ દિવાના બની રહ્યાં છે. 