લવિંગનો કરો ઉપયોગ, કમર સુધી લટકશે લાંબા વાળ!

લાંબા વાળની ઈચ્છા દરેક લોકો રાખે છે પરંતુ તેને મેનેજ કરવું અઘરૂ કામ છે. 

સિલ્કી અને સ્મૂધ વાળ માટે તમે આ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો. 

વાળ માટે લવિંગનું તેલ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

તેમાં હાજર વિટામિન્સ અને મિનરલ્સ સ્કેલ્પને હેલ્ધી રાખવાની સાથે હેર ગ્રોથ કરે છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

લવિંગના તેલનું તમે સ્કેલ્પમાં ઓછામાં ઓછું એક અઠવાડિયા સુધી મસાજ જરૂર કરો. 

તેનાથી નેચરલી તમારા વાળ વધશે  અને વાળને કોઈ નુકસાન પણ નહીં થાય. 

રાત્રે મસાજ કરીને સવારે શેમ્પુ કરવાથી તમારા વાળ અ ને સ્કેલ્પ ફ્રેશ મહેસુસ કરશે. 

લવિંગથી તમે વાળ માટે હાઇડ્રેટિંગ માસ્ક તૈયાર કરી શકો છો. 

તેના માટે તમે લવિંગના પાવડરને દહીં સાથે મિક્સ કરીને હેર માસ્ક બનાવી લો.

માસ્કને 30 મિનિટ સુધી લગાવીને રાખો અને પછી ઠંડા પાણીથી વાળ ધોઈ દો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.