વ્હાઈટ ડ્રેસમાં ભૂમિએ વધાર્યું ઈન્ટરનેટનું તાપમાન!

બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર પોતાની આગવી એક્ટિંગથી ઇન્ડસ્ટ્રીમાં પોપ્યુલર છે.

ભૂમિ પેડનેકરની ફિલ્મોની સાથે અતરંગી ડ્રેસ માટે પણ જાણીતી છે.

બોલ્ડ અને યુનિક ડ્રેસમાં એક્ટ્રેસ હંમેશા ફેન્સનું દિલ જીતી લેતી હોય છે.

જો કે આ વખતે ભૂમિ એના ડ્રેસને લઇને ટ્રોલ થઈ છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ભૂમિ પેડનેકર એક એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી.

જ્યાં જેનો અંદાજ જોઈને લોકોની આંખો ચાર થઈ ગઈ હતી.

ભૂમિએ પૈપરાઝીને શાનદાર પોઝ પણ આપ્યા હતાં.

ભૂમિ પેડનેકરની લેટેસ્ટ તસવીરો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે. 

આ તસવીરો જોઇને ફેન્સ ફિદા થઇ ગયા છે. આ સાથે કેટલાક ફેન્સે ટ્રોલ પણ કરી છે. 

આ ડ્રેસમાં એક્ટ્રેસ સુપર બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. 