શું ભગવાનની મૂર્તિ ભેટમાં આપવી જોઈએ?

આજકાલ ભગવાનની મૂર્તિ અને ફોટો ગિફ્ટમાં આપવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

લોકો બર્થ ડે, એનિવર્સરી અથવા ધાર્મિક તહેવાર પર ભગવાનની મૂર્તિ આપવાનું પસંદ કરે છે

પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે મૂર્તિ ગિફ્ટમાં આપવી કેટલી યોગ્ય છે.

આ અંગે બધા લોકોના અલગ અલગ વિચાર છે.

MORE  NEWS...

જો તમારા પાર્ટનરમાં છે આ ગુણ, તો છોડી દો ચિંતા; ક્યારેય નહિ પહોંચે છૂટાછેડા સુધી વાત

સૂર્યએ બદલી ચાલ, 14 દિવસ આ રાશિઓને જલસા; કરશે જબરદસ્ત કમાણી

રામકુમાર બુધે બદલી ચાલ, ચમકશે આ રાશિઓના તારા; આવશે ધન જ ધન

પરંતુ વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજે પોતાના વિચારો રજૂ કર્યા છે.

પ્રમાનંદજીએ કહ્યું કે ભગવાનની મૂર્તિ કોઈને ઉપહારમાં આપવી જોઈએ નહિ.

જો તમને કોઈ ભગવાનની મૂર્તિ ભેટમાં આપે તો ન લેવી જોઈએ.

પ્રેમાનંદજીએ જણાવ્યું કે પોતાને ભેટમાં આપેલી ભગવાનની મૂર્તિ ન લેવી જોઈએ.

એમણે કહ્યું કે, 'ઘર પર એટલી સેવા હાજર છે, નવા ભગવાનના આવાથી એમની સેવા નહીં થઇ શકે.

એમને આપણે વિધિવત ઘરે બિરાજમાન નહિ કરી શકશુ.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)