બી ગ્રેડ ફિલ્મોથી શરૂ થયું હતું 'રામાયણની સીતા'નું કરિયર

દીપિકા ચિખલિયાને આજે કોઈ ઓળખાણની જરૂર નથી

એક્ટ્રેસ આજે પોતાનો 59 મો જન્મદિવસ ઉજવી રહી છે 

દીપિકાએ માતા સીતાનું પાત્ર ભજવીને ઓડિયન્સમાં દેવીનો દરજ્જો મેળવ્યો છે

રામાનંદ સાગરના રામાયણ બાદ ઓડિયન્સ આજે પણ તેને 'માતા સીતા' કહીને બોલાવે છે

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

જોકે, એક્ટ્રેસને સ્ટારડમ માટે ઘણી મહેનત કરવી પડી હતી

દીપિકાએ 1983માં ફિલ્મ 'સુન મેરી લૈલા' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી

ત્યારબાદ એક્ટ્રેસ ભગવાન દાદા, ચીખ, રાત કે અંધેરે મેં જેવી ફિલ્મોમાં કામ કર્યું

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ બતાવવામાં અસફળ રહી હતી

એક્ટ્રેસે ઘણી ફિલ્મોમાં કામ તો કર્યું પરંતુ સફળતા ન મળી

ખૂબ જ ઓછા લોકો જાણે છે કે, એક્ટ્રેસ બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે

સતત ફિલ્મો ફ્લોપ થયાં બાદ તેણે ટીવી ઈન્ડસ્ટ્રી તરફ પ્રયાણ કર્યું

આખરે રામાનંદ સાગરની રામાયણથી તેને સફળતા મળી