ટ્રેનમાં વેઈટિંગ પણ દલાલોને મળી જાય છે કન્ફર્મ ટિકિટ, કેવી રીતે?

તહેવારી સિઝન દરમિયાન ટ્રેનોમાં ભારે વેઈટિંગના કારણે સરળતાથી કન્ફર્મ ટિકિટ મળતી નથી.

એટલા માટે લોકો કન્ફ્મ ટિકિટ મેળવવા એજન્ટોનો સંપર્ક કરે છે. 

ટ્રેનોમાં 150-200 વેઈટિંગ હોવા છતાય દલાલ તમને કન્ફર્મ ટિકિટ આપી દે છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આ જાણીને ઘણા લોકોના મનમાં સવાલ ઉઠશે કે આખરે કેવી રીતે?

વાસ્તવમાં, ટ્રાવેલ એજન્ટ તહેવારી સિઝનના 2-3 મહિના પહેલા એક્ટિવ થઈ જાય છે.

દલાલ અલગ-અલગ ટ્રેનોમાં જુદી-જુદી તારીખોની ટિકિટ બુક કરાવી લે છે. 

પછી દલાલ તમને એ કહીને ટિકિટ આપે છે કે, TTE તમારી પાસે આઈડી નહીં માંગે. 

બધા જ દલાલો આ ટ્રિક અપનાવીને કન્ફર્મ ટિકિટ આપે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.