આ રીતે તુરંત જ ખબર પડી જશે કે તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે

જો કોઈ તમારો કોલ રેકોર્ડ કરે છે તો તમને તેની જાણ થઈ શકે છે

કોલ રેકોર્ડિંગ શરૂ થતા જ ઘણાં સંકેત મળે છે, જેનાથી સરળતાથી જાણ થઈ શકે છે

જો કોઈ થર્ડ પાર્ટી એપથી કોલ રેકોર્ડ કરે છે તો તમને નોટિફિકેશન આવી જશે

તમારે This Call is now being recorded નો અવાજ સંભળાશે

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

જો કોઈ જૂના સ્માર્ટફોનથી કોલ રેકોર્ડ કરે છે તો તમને બીપનો અવાજ સંભળાશે

જો વારંવાર બીપનો અવાજ આવી રહ્યો છે તો સમજો તમારો કોલ રેકોર્ડ થી રહ્યો છે

સ્માર્ટફોનની ડિસ્પ્લેની ઉપર માઇક જોવા મળે છે તો પણ કોલ રેકોર્ડ થઈ રહ્યો છે

જો કોઈ સ્પીકર પર રાખીને વાત કરી રહ્યું છે તો બની શકે કે બીજા ફોનથી રેકોર્ડ કરી રહ્યો હોય

ઘણાં એવા સ્માર્ટફોન અથવા એપ્સ હાજર છે જેનાથી કોલ રેકોર્ડ કરી શકાય છે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.