સ્મોલ કેપ કંપની Refex Industries એ સાવ ઓછા સમયમાં તિજોરી છલકાવી છે.

19 મે ના રોજ Refex ના શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી હતી. 

22 મેના રોજ પણ Refexના શેર 8.99 ટકાની તેજી સાથે રુ. 465 પર બંધ થયા હતા.

Refex ના શેર છેલ્લા 1 મહિનામાં 45 ટકા સુધી ચઢ્યા છે.

જો પાછલા એક વર્ષનો આંકડો જોવામાં આવે તો તેમાં 254 ટકાનું શાનદાર રિટર્ન મળ્યું છે.

જ્યારે પાછલા પાંચ વર્ષમાં શેરે 3500 ટકાનું રિટર્ન આપ્યું છે.

કંપનીના બોર્ડે માર્ચ ત્રિમાસિકગાળામાં 2 રુ. પ્રતિ શેર ડિવિડન્ડ જાહેર કર્યું છે. 

માર્ચ ત્રિમાસિક ગાળામાં Refexની સ્ટેન્ડઅલોન ટોટલ આવક 631.97 કરોડ હતી. 

સમાન અવધી માટે ગત વર્ષે આ આંકડો 178.11 કરોડ રુપિયા હતો. 

જ્યારે સમગ્ર નાણાકીય વર્ષ 2023 દરમિયાન કંપનીનો PAT 116 કરોડ થઈ ગયો છે. 

જે ગત નાણાકીય વર્ષ 2022માં રુ. 45.48 કરોડ રુપિયા હતો.

સ્મોલ કેપ કંપની Refex Industries એ સાવ ઓછા સમયમાં તિજોરી છલકાવી છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.