ઘરના ઉંબરે આ દિવસે પ્રગટાવો ઘીનો દીવો, મા લક્ષ્મી કરશે ઉદ્ધાર

પૂજા પાઠમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે ખૂબ જ શુભ અને શુદ્ધ હોય છે.

આ કારણે પૂજા દરમિયાન ભગવાન સામે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે.

તેવામાં મુખ્ય દ્વાર પર ઘીનો દીવો ખાસ દિવસે પ્રગટાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

રવિવારના દિવસે મુખ્ય દ્વાર પર ઘીનો દીવો કરવાથી ધન લાભના યોગ બને છે. તેના માટે દીવો દક્ષિણ પૂર્વ દિશામાં પ્રગટાવો.

MORE  NEWS...

Shani: 30 વર્ષ બાદ શનિ દેવ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિઓની લાગશે લોટરી

Chanakya Niti: પતિ જ્યારે પણ કરે આ વસ્તુની માગ, પત્નીએ તરત કહી દેવી જોઇએ હા

મુખ્ય દ્વાર પર ઘીનો દીવો સતત 7 રવિવાર સુધી કરો. તેનાથી ઘરમાં થતાં વ્યર્થ ખર્ચથી છૂટકારો મળી શકે છે.

મુખ્ય દ્વાર પર ઘીનો દીવો કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. તે ઘરની અંદર નકારાત્મક ઉર્જાને પ્રવેશવા નથી દેતો.

ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે ઘીનો દીવો રવિવારે જરૂર કરો. તે ખૂબ જ શુભ ફળ આપે છે.

ઘીનો દીવો મુખ્ય દ્વાર પર પ્રગટાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તે જીવનમા આર્થિક સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવતા પહેલા તે સ્થાનને સારી રીતે સાફ કરો. તેનાથી ઘરમાં વાસ્તુ દોષ દૂર કરી શકાય છે.

સાંજના સમયે મુખ્ય દ્વાર પર દીવો કરવાથી ઘરમાં મા લક્ષ્મીની કૃપા રહે છે. તેનાથી પરિવારના સભ્યો પર ભગવાનની કૃપા રહે છે.

MORE  NEWS...

Shani: 30 વર્ષ બાદ શનિ દેવ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિઓની લાગશે લોટરી

Chanakya Niti: પતિ જ્યારે પણ કરે આ વસ્તુની માગ, પત્નીએ તરત કહી દેવી જોઇએ હા