સાપ કરતાં પણ મોંઘુ છે આ જીવનું ઝેર

કોબરા જેવા સાપનું ઝેર ખૂબ ઝેરીલું માનવામાં આવે છે 

જોકે, કોબરાનું ઝેર સૌથી મોંઘુ નથી

દુનિયાનું સૌથી મોંઘુ ઝેર વીંછીનું છે

વીંછીના ડંખમાં ઝેર જોવા મળે છે 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તેના 1 મિલીની કિંમત લગભગ 8.5 લાખ રૂપિયા હોય છે

આ કારણે બજારમાં તેની કિંમત ખૂબ જ વધારે છે

વીંછીમાં સૌથી મોંઘુ ઝેર ડેથસ્ટૉકર વીંછીનું હોય છે

એકવારમાં આ જીવમાંથી 2 મિલીગ્રામ જ ઝેર નીકળે છે 

આ વીંછીના કરડવાથી શરીરમાં અસહનીય દુખાવો થાય છે

ભારતના રાજસ્થાન રાજ્યમાં આ પ્રજાતિની વીંછી જોવા મળે છે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.