google પે અને ફોન પેનો ઉપયોગ કરતા લોકો માટે કામના સમાચાર

ભારતમાં ઓનલાઈન પેમેન્ટનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. યુપીઆઈના આગમન પછી, લોકોએ તેમના ખિસ્સામાં રોકડ સાથે બજારમાં જવાને બોજ તરીકે સમજવાનું શરૂ કર્યું છે. 

Google Pay અને PhonePe વડે ગમે ત્યાં અને ગમે ત્યારે ચુકવણી કરવી ખૂબ જ સરળ બની ગઈ છે.

મોટા શોપિંગ મોલ્સથી લઈને રસ્તાની બાજુમાં ફળો, શાકભાજી અને સોપારી-તમાકુ વેચતા વિક્રેતાઓ, તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ઓનલાઈન પેમેન્ટનું ચલણ વધવાની સાથે ઓનલાઈન છેતરપિંડીના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તમારી નાની બેદરકારીને કારણે તમારું બેંક ખાતું તરત જ ખાલી થઈ શકે છે.

જો તમે ઈચ્છો છો કે તમારો PIN પાસવર્ડ ચોરાઈ ન જાય તો તમારે લાંબા સમય સુધી એ જ PIN નો ઉપયોગ ન કરવો જોઈએ.

એક જ પિનનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી તેની ચોરી થવાનું જોખમ વધી જાય છે.

Google Pay ઍપ પર ‘ચેન્જ યુપીઆઈ પિન’ પરના વિકલ્પ પર જઈ તમે તમારો પિન બદલી શકો છો. 

PhonePeમાં તમે એપની હોમ સ્ક્રીન પર પ્રોફાઈલ પિક્ચર પર ટેપ કરો. Payment Methods section ની જમણી બાજુએ સ્ક્રોલ કરો.

તમે જેનો UPI પિન રીસેટ કરવા માંગો છો તે બેંક એકાઉન્ટ પસંદ કરો. રીસેટ UPI PIN વિકલ્પ પર ક્લિક કરો.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.