શનિની સાડાસાતીનો સંકેત આપે છે આ 5 લક્ષણો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિદેવ જાતકોને તેના કર્મો અનુસાર ફળ આપે છે.

શનિની સાડા સાત ચાલ ચાલવાની ગ્રહ દશાને જ સાડાસાતી કહેવામાં આવે છે.

તે એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. જેના કારણે શનિનો પ્રભાવ વ્યક્તિ પર પડવા લાગે છે.

જેના ઘણા લક્ષણો હોય છે. ચાલો જાણીએ શનિની સાડાસાતીના સંકેત કયા હોય છે.

જ્યારે શનિની સાડાસાતી કુંડળીમાં ચાલી રહી હોય તો વ્યક્તિને માનસિક તણાવ થઇ શકે છે. અચાનક માથાના દુખાવા જેવી સમસ્યા થઇ શકે છે.

MORE  NEWS...

Shani: 30 વર્ષ બાદ શનિ દેવ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિઓની લાગશે લોટરી

Chanakya Niti: પતિ જ્યારે પણ કરે આ વસ્તુની માગ, પત્નીએ તરત કહી દેવી જોઇએ હા

શનિની સાડાસાતીના કારણે જાતકોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ દરમિયાન કાર્યો અસફળ થવા અને ધનહાનિ જેવા સંકેત મળે છે.

શનિ ગ્રહમાં પ્રવેશ કરે છે, તો તેની અસર વ્યક્તિ પર પડી શકે છે. જેના કારણે કાર્યોમાં અડચણ આવે છે. સાથે જ કાર્ય પૂરા નથી થતાં.

કહેવામાં આવે છે કે પતિ-પત્નીમાં જો ઝઘડા વધી રહ્યાં હોય અને છૂટાછેડા જેવી સ્થિતિ પેદા થઇ રહી હોય તો તે શનિની સાડાસાતીના લક્ષણ હોઇ શકે છે.

જો તમને કોઇ લાંબી બીમારીએ ઝકડી લીધા હોય તો તે શનિનો પ્રકોપ કે સાડાસાતીના લક્ષણ હોઇ શકે છે. તેમાં વ્યક્તિ વધારે બીમાર રહે છે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે લોખંડ, કાળા તલ અને કાળા અડદનું દાન કરી શકાય છે.

શનિવારના દિવસે શનિ મંદિરમાં સરસિયાના તેલમાં તલ ભેળવીને શનિદેવને અર્પિત કરો. તેનાથી તમારા પર શનિદેવની કૃપા રહેશે.

આ સંકેતોના કારણે તમારા ઉપર શનિની સાડાસાતી હોઇ શકે છે.

MORE  NEWS...

Shani: 30 વર્ષ બાદ શનિ દેવ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિઓની લાગશે લોટરી

Chanakya Niti: પતિ જ્યારે પણ કરે આ વસ્તુની માગ, પત્નીએ તરત કહી દેવી જોઇએ હા