આ રીતે વાળમાં લગાવો ઈંડુ, જરાય નહીં આવે દુર્ગંધ!

પોતાના વાળને શાઇની અને મુલાયમ બનાવવા માટે લોકો ઈંડાનો ઉપયોગ કરે છે

તેમાં હાજર ગુણ વાળ અને સ્કેલ્પને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે.

પરંતુ ઈંડામાંથી આવતી ગંધના કારણે લોકો તેને લગાવવાનું ટાળે છે. 

એવામાં તમે આ ટિપ્સનો ઉપયોગ કરીને દુર્ગંધથી બચી શકો છો. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ઈંડાની ગંધને ઓછી કરવા માટે લીંબુનો રસ મિક્સ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે 1 વાટકીમાં 1-2 ઈંડા ફોડો.

હવે 2-3 ટીંપા લીંબુનો રસ ઈંડામાં મિક્સ કરો. ત્યારબાદ ઈંડાને સારી રીતે મિક્સ કરો. જ્યાં સુધી મિક્સ ન થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરો. 

હવે તેને વાળમાં અપ્લાઈ કરીને શૉવર કેપથી ઢાંકી દો. આશરે 30-40 મિનિટ વાળમાં ઈંડાને લગાવેલા રાખ્યા બાદ માઇલ્ડ શેમ્પૂથી હેરવૉશ કરો. 

ઈંડાની ગંધને ઓછી કરવા માટે તમે તેમાં સંતરાનો રસ પણ મિક્સ કરી શકો છો. તેના માટે 1-2 ઈંડા ફોડો.

હવે તેમાં થોડો સંતરાનો રસ મિક્સ કરો અને મિશ્રણમાં ફીણ ન વળે ત્યાં સુધી મિક્સ કરો. ત્યારબાદ માસ્ક વાળમાં અપ્લાઇ કરીને શૉવર કેપ લગાવી લો. 

આ માસ્કને આશરે 30 મિનિટ સુધી વાળમાં લગાવ્યા બાદ શેમ્પૂથી વાળ ધોઈ દો. ઈંડાની ગંધને દૂર કરવા માટે તમે 2 વાર વાળ ધોઈ શકો છો.

ઈંડાનો ઉપયોગ કરવાથી વાળ ખરવાનું ઓછું થઈ જાય છે અને વાળ શાઇની તેમજ સિલ્કી થાય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?