જ્યારે બાબર આઝમે માત્ર 26 બોલમાં સદી ફટકારી હતી

પાકિસ્તાનના બાબર આઝમે એકવાર 26 બોલમાં સદી ફટકારી હતી.

આફ્રિદી ફાઉન્ડેશન દ્વારા આયોજિત T10 મેચમાં બાબરે ઈતિહાસ રચ્યો હતો.

ચેરિટી મેચમાં આફ્રિદી ફાઉન્ડેશન રેડ અને ગ્રીન ટીમ વચ્ચે સ્પર્ધા હતી.

બાબર આઝમે પોતાની સદીમાં 11 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. 

બાબર આઝમે 94 રન માત્ર બાઉન્ડ્રીથી જ બનાવ્યા હતા. 

આ દરમિયાન બાબર આઝમનો સ્ટ્રાઈક રેટ 384.6 રન રહ્યો હતો. 

બાબર આઝમે આ સિદ્ધિ વર્ષ 2017માં કરી હતી.

બાબર આઝમ પાકિસ્તાન ટી20 ટીમનો કેપ્ટન પણ છે.

તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેને ટીમની કમાન સોંપી છે.