ઝડપથી વધતા નખ ગંભીર બિમારીનું છે સંકેત? 

નખ સમયાંતર કાપવા જરૂરી છે 

કારણકે, તે વધી જાય છે. નખ જિંદગીભર વધતા રહે છે

નખ 10-15 દિવસના ગેપમાં કાપવા જોઈએ 

પરંતુ અમુક લોકના નખ એટલા વધી જાય છે કે દર અઠવાડિયે કાપવા પડે છે 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

આખરે તેનું કારણ શું છે કે, આટલું જલ્દી નખ વધી જાય છે? 

નખ એક પ્રકારના ડેડ સેલ્સ જ હોય છે 

જે લગભગ દરરોજ 0.11 મિલિમીટરના દરે વધે છે 

ઝડપથી વધતા નખ કોઈ બિમારીનું લક્ષણ નથી

પરંતુ, નખનું જલ્દી વધવું સારૂં સ્વાસ્થ્ય દર્શાવે છે 

તે શરીરમાં યોગ્ય બ્લડ ફ્લો અને બ્લડ સર્ક્યુલેશનની પણ સાઇન છે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.