પેશાબથી ચાર્જ થશે ફોન?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણો પેશાબ કોઈ કામ આવી શકે છે

જો નહીં તો અમે તમને જણાવીશું કે પેશાબથી વીજળી બનવાનું શરૂ થઈ ગયું છે

બ્રિટનમાં વૈજ્ઞાનિકની ટીમ સતત તેના પર પ્રયોગ કરી રહ્યા છે

ઘણાં વૈજ્ઞાનિકોએ ઘણી હદ સુધી તેમાં સફળતા પણ મેળવી છે 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

વીજળી પેદા કરવાની પ્રોસેસને પૂરી કરવા માટે 'માઇક્રોબાયલ ફ્યુલ સેલ'નો ઉપયોગ થાય છે

માઇક્રોબાયલ ફ્યૂલ સેલ એક એનર્જી કન્વર્ટર છે

તેના માટે પેશાબમાં અમુક બેક્ટેરિયા પણ મિક્સ કરવામાં આવે છે

રિપોર્ટ્સ અનુસાર 2 લિટર યુરિનમાંથી 0-40 મિલીવૉટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે

અત્યાર સુધી વૈજ્ઞાનિક પેશાબ દ્વારા એટલી વીજળી પેદા કરી ચુક્યા છે

જેનાથી એક નાનો મોબાઇલ ચાર્જ થઈ શકે છે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.