લસણના ફોતરાને ભૂલથી પણ ફેંકતા નહીં

લસણ એક એવો હર્બ છે જેમાં ઘણાં લાભ મળે છે

તેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે

હંમેશા આપણે તેનાં ફોતરાને ફેંકી દઈએ છીએ

પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ પણ કરી શકાય છે

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

લસણના ફોતરાથી તમે ગાર્લિક પાવડર બનાવી શકો છો 

તેના માટે ઘણાં બધા ફોતરાને ભેગા કરી લો

ત્યારબાદ આ ફોતરાને તડકામાં સુકવી દો

તમે તેને ઓવનમાં પણ સુકવી શકો છો 

આ ફોતરાનો ખાવામાં ઉપયોગ કરી શકો છો

આ પાવડરથી ડિશનો ટેસ્ટ વધી જાય છે 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.