રાતે દહીં ખાવું જોઇએ કે નહીં? જાણો ફાયદા-નુકસાન

દહીંનું સેવન દરેક સીઝનમાં કરવામાં આવે છે. 

રોજ દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. 

ઘણીવાર રાતે દહીં ખાવાની મનાઇ કરવામાં આવે છે.

કહેવામાં આવે છે કે રાતે દહીં ખાવાથી તબિયત ખરાબ થઇ શકે છે. 

MORE  NEWS...

ફ્રિજમાં રાખવા છતાં લીંબુ સુકાઇ જાય છે? આ રીતે કરો સ્ટોર, લાંબો સમય રહેશે તાજા

રોજ આ સમયે નાભિમાં લગાવો 2 ટીપાં ઘી, ચહેરા પર આવશે ગજબ નિખાર, જાણો અન્ય ફાયદા

પરંતુ આ વાત ખરેખર સાચી છે કે ગેરસમજણ છે?

આ વાત સંપૂર્ણ રીતે ખોટી છે અને મિથક છે. 

રાતે દહીં ખાવાથી કોઇપણ નુકસાન નથી થતું.

દહીં એક ડેરી પ્રોડક્ટ છે જેમાં પ્રોટીન અને ફેટ હોય છે.

કેટલાંક લોકોને રાતે દહીં પચાવવામાં મુશ્કેલી થઇ શકે છે. 

MORE  NEWS...

આ 2 પાન પીસીને વાળમાં લગાવી દો, એક કલાકમાં જ સફેદ વાળ એકદમ કાળા થઇ જશે

આ નાના અમથાં પાનમાં છુપાયોલું છે દવાઓનું કારખાનું, બીમારીઓનો છે કાળ