કંપની કોઈપણ હોય, બ્લેડની ડિઝાઇન કેમ સરખી જ હોય છે?

શેવિંગ, હેર કટિંગ દરમિયાન તમે ક્યારેકને ક્યારેક બ્લેડ જરૂર જોઈ હશે

બ્લેડ બનાવનાર કંપની ઘણીબધી હોય છે પરંતુ એક તેમની ડિઝાઇન એક જેવી જ હોય છે

બ્લેડનો ઉપયોગ 19મી સદી દરમિયાન કરવામાં આવ્યો હતો 

તે દિવસોમાં, બ્લેડને વારંવાર તીક્ષ્ણ કરવાની જરૂર હતી

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

ત્યારે જિલેટ કંપનીએ ખાસ પ્રકારના રેઝર અને બ્લેડ તૈયાર કર્યા

19મી સદી સુધી જિલેટ એકલોતી કંપની બ્લેડ બનાવતી હતી

તે દરમિયાન બ્લેડને રેઝર અથવા બોલ્ટની મદદથી ફિટ કરવી પડતી હતી

ત્યારથી જ બ્લેડની ડિઝાઇન આ પ્રકારે બનવા લાગી

ત્યારબાદ તમામ કંપનીઓએ આ પ્રકારની ડિઝાઇન બનાવી

આ ડિઝાઇનનો એ ફાયદો હતો કે આ તમામ રેઝરમાં લાગી જાય છે

તેનો ફાયદો એ છે કે તમામ રેઝરમાં લાગી જાય છે