આ એક્ટ્રેસ બની 'વેશ્યા'! પણ એક કિસ પણ ન કરી

સોનાક્ષી સિન્હા પોતાની વેબ સિરીઝ 'હીરામંડી'ને લઈને ચર્ચામાં છે

આ સિરીઝમાં એક્ટ્રેસે ફરીદનનું પાત્ર ભજવ્યું છે

સંજય લીલા ભણસાલીની આ સિરીઝમાં તેને તવાયફના પાત્રમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે

આ સિરીઝમાં તેની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી છે

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

સોનાક્ષી સિન્હાએ ઈ ટાઇમ્સને એક ઈન્ટરવ્યુ આપ્યુ હતું

જણાવી દઈએ કે, એક્ટ્રેસનું નામ નો કિસિંગ અને નો ઇન્ટિમેટ સીન લિસ્ટમાં સામેલ છે

આ ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે કહ્યું કે, તેણે ડિરેક્ટરને એક વાત સ્પષ્ટ કહી દીધી હતી

આ ફિલ્મ અને સિરીઝમાં કોઈ કિસિંગ અને ઇન્ટિમેટ સીન નહીં કરે

કારણકે, તેમાં તે કમ્ફર્ટેબલ નથી

સોનાક્ષી આ સિરીઝમાં ફેન્સનો પ્રેમ મેળવીને ખૂબ જ ખુશ છે