ઝીરો મેકઅપ સાથે ફિલ્મોમાં કામ કરે છે આ એક્ટ્રેસ

સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે સાઈ પલ્લવી

એક્ટ્રેસ મેકઅપ વિના પણ ખૂબ જ સુંદર દેખાય છે

સાઈની ફેન ફોલોઇંગ પણ ખૂબ જ જોરદાર છે 

સાઈએ બ્રૂટને જણાવ્યુ હતું કે, તે હંમેશા જ એક્ટ્રેસ બનવા ઈચ્છતી હતી

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

એક્ટ્રેસે પોતાની નેચરલ બ્યૂટી માટે જાણીતી છે

પરંતુ તેના ચહેરા પર દાગ હોવાની સાથે ખીલ પણ હતાં

જણાવી દઈએ કે, એકિટંગની દુનિયામાં આવતા જ ડિરેક્ટરે તેને હલ્કો મેકઅપ કરવાનું કહ્યું

પરંતુ તે સુંદર ન દેખાતા ડિરેક્ટર્સે તે મેકઅપ હટાવી દીધો

ડિરેક્ટરનું કહેવું હતું કે સાઈ નેચરલી સુંદર છે. તેને ફક્ત કાજલ અને લાઇનરની જરૂર છે