સુપરસ્ટાર માતા-પિતાની મહાફ્લોપ દીકરી, આપી ચુકી છે 23 ફ્લોપ

ઇશા દેઓલ સુપરસ્ટાર ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી છે. 

ઇશા દેઓલે વર્ષ 2002માં ફિલ્મ 'કોઇ મેરે દિલ સે પૂછે'થી ડેબ્યૂ કર્યુ હતું. 

પરંતુ પહેલી જ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઉંધા માથે પટકાઇ હતી

ઇશા દેઓલે તેની બાદ પણ હાર ન માની અને સતત ફિલ્મો કરતી રહી. 

MORE  NEWS...

મુસ્લિમ થઇને હિન્દુને પરણી માધુરીની હમશકલ, ફેમસ ક્રિકેટરની બની બીજી પત્ની

ક્રિકેટર સાથે સગાઇ, 12 વર્ષ મોટા હીરો સાથે અફેર અને આખરે મુસ્લિમને પરણી આ એક્ટ્રેસ

ઇશા દેઓલે પોતાના કરિયરના 10 વર્ષમાં 25થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતું. 

પરંતુ તેમાંથી 23 ફિલ્મોએ બોક્સ ઓફિસ પર દમ તોડી નાંખ્યો હતો. 

ખાસ વાત એ છે કે 2 હિટ ફિલ્મો પણ ઇશાની સોલો હિટ ન હતી. 

આ બંને ફિલ્મો જ મલ્ટીસ્ટારર કાસ્ટથી ભરેલી હતી.  

સ્ટાર કિડ હોવા છતાં ઇશા દેઓલ પોતાના કરિયરમાં કંઇ ખાસ કમાલ ન કરી શકી. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા