રાત્રે જ કેમ ભસે છે શ્વાન? 

દુનિયામાં જ્યારે પણ વફાદાર જાનવરનું નામ આવે છે 

તેમાં સૌથી પહેલું નામ શ્વાનનું આવે છે 

પરંતુ શું તમે જાણો છો કે, રાત્રે જ તે કેમ ભસે છે? 

શ્વાન દિવસ કરતાં વધારે રાત્રે ભસે છે

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

શ્વાન રાત્રે એકલતા અનુભવે છે

દિવસ દરમિયાન શારિરિક અથવા માનસિક આરામ ન  મળવાના કારણે તે રાત્રે વધારે ભસે છે

રાત્રે વધારે ઠંડીના કારણે પણ શ્વાન ભસે છે 

ઘણીવાર તે બીજા શ્વાનને સંદેશ પહોંચાડવા માટે પણ ભસે છે 

જોકે, ઈજા થવાના કારણે પણ તે ભસે છે 

હાઇડ્રોસેફલસ જેવી બિમારીના કારણે પણ શ્વાન ભસે છે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.