લો બોલો...!  વંદાની પણ ખેતી થાય?

તમે મરઘાં અને ઈંડાની ખેતી વિશે તો તમે સાંભળ્યું જ હશે

તો ક્યાંક મધ માટે મધમાખીઓને પણ પાળે છે

પરંતુ તમે ક્યારેય વંદાની ખેતી વિશે સાંભળ્યું છે?

જી હાં, ચીનમાં વંદાની ખેતી કરવામાં આવે છે 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

કારણકે, વંદાને સ્નેક્સના રૂપે ખાવામાં આવે છે 

ચીનમાં લોકો વંદાને પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત માને છે

તેથી ચીનમાં મોટી સંખ્યામાં વંદાને પાળવામાં આવે છે

આ જાણીને તમને પણ નવાઈ લાગશે કે, બાળકોને પણ વંદા ખવડાવવામાં આવે છે

ચીન પોતાની અજીબો-ગરીબ ડિશ માટે સમગ્ર દુનિયામાં ફેમસ છે 

આ દેશ માટે આવો ખોરાક ખૂબ જ સામાન્ય વાત છે