તુલસી સાથે વાવી દો આ ચમત્કારી છોડ, 

મનાય છે અતિ શુભ

ઔષધિય ગુણોથી ભરપૂર તુલસીના અન્ય ઘણા ફાયદા છે. 

હિન્દુ ધર્મમાં તુલસી પૂજનીય છોડ છે. 

તુલસીના છોડમાં મા લક્ષ્મીનો વાસ હોય છે.

તુલસીના છોડ સાથે આ ચમત્કારી છોડ વાવી દો.

MORE  NEWS...

100 વર્ષ બાદ ગુરુ અને કેતુએ રચ્યો 'નવપંચમ યોગ', આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ

મોહિની એકાદશીનું વ્રત કરવાથી મળશે હજાર ગાયોના દાનનું પુણ્ય, ધોવાઇ જશે પાપ

તુલસી સાથે કેટલાંક અન્ય છોડ વાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

કાળા ધતૂરાનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

તુલસી સાથે આ છોડ વાવી દેવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. 

આ ચમત્કારી છોડ પતિ-પત્નીના જીવનમાં ખુશહાલી લાવે છે. 

MORE  NEWS...

Shani: 30 વર્ષ બાદ શનિ દેવ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિઓની લાગશે લોટરી

Chanakya Niti: પતિ જ્યારે પણ કરે આ વસ્તુની માગ, પત્નીએ તરત કહી દેવી જોઇએ હા