બદ્રીનાથ જવાનો ખર્ચ કેટલો થાય? 

ચારધામ યાત્રા 10 મે થી શરૂ થઈ ચુકી છે 

આ યાત્રામાં બદ્રીનાથ મંદિર પણ આવે છે

એવામાં ચાલો જાણીએ કે, ફક્ત બદ્રીનાથ જવામાં કેટલો ખર્ચ થશે

બદ્રીનાથ ઉત્તરાખંડના હિમાલયી ક્ષેત્રમાં આશરે 3100 મીટરની ઉંચાઈ પર છે 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

બદ્રીનાથ પહોંચવાનો ખર્ચ આવવા-જવાના સાધન પર નિર્ભર કરે છે 

અહીં તમે હવાઈ, રેલ, બસ અથવા રિઝર્વ વાહનથી ટ્રાવેલ કરી શકો છો 

જેમાં પ્રતિ વ્યક્તિ 3000-5000 રૂપિયા સુધીનો ખર્ચ થઈ જશે

અહીં હાજર લોકલ રેસ્ટોરન્ટમાં 50-150 રૂપિયા સુધી જમવાનું મળી જશે

વળી, અહીં રૂકવા માટે હોટલનું ભાડુ 1000 થી 2000 રૂપિયા સુધી હશે

એવામાં પ્રતિ વ્યક્તિ બદ્રીનાથ આશરે 9000 રૂપિયામાં ફરી શકાય છે 