આ ગાય કરી દેશે માલામાલ!

ગાય એ પ્રમુખ દૂધ ઉત્પાદક જાનવર છે

તેનું દૂધ પોષક તત્વોથી ભરપૂર હોય છે 

પરંતુ શું તમે એવી ગાય વિશે જાણો છો જે સૌથી વધારે દૂધ આપે છે 

ગીર ગાય ભારતમાં ઘણી જગ્યાએ જોવા મળે છે

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

આ ગાય પ્રતિદિન 10 થી 12 લિટર દૂધ આપે છે

સાહિવાલ ગાય ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને હરિયાણામાં વધારે જોવા મળે છે

આ ગાય દરરોજ આશરે 10-15 લિટર દૂધ આપે છે

થરપાકર ગાય દરરોજ 10 થી 16 લિટર દૂધ આપે છે

લાલ સિંધી ગાય હલ્કા લાલ રંગની હોય છે 

આ ગાય દરરોજ 15 થી 20 લિટર દૂધ આપે છે 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.