આ છે ભારતની સૌથી સ્વાદિષ્ટ કેરી

'કેરીના રાજા' તરીકે ઓળખતી હાફૂસ તેના મીઠા સ્વાદ, ભાવ માટે જાણીતી છે.

હાફૂસ કેરીઃ

તેના કેસરી રંગના પલ્પ અને તેના સ્વાદ માટે પ્રખ્યાત છે. 

કેસર કેરીઃ 

લંગડા કેરી પાકે ત્યારે પણ લીલા રંગની જ દેખાય છે, તેનો સ્વાદ ખાટો-મીઠો હોય છે.

લંગડા કેરીઃ

દશેરી કેરી ઉત્તર ભારતમાં જોવા મળે છે. તે મીઠી, રસદાર તેમજ રેસા વિનાની હોય છે.

દશેરી કેરીઃ

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

આ કેરી તેના મોટા આકાર માટે જાણીતી છે. આ કેરી અથાણાં તેમજ ચટણી બનાવવા માટે વપરાય છે.

તોતાપુરી કેરીઃ

આંધ્ર પ્રદેશણાંથી આવતી બંગનપલ્લી કેરી મોટી, રસદાર અને સુગંધિત હોય છે.

બંગનપલ્લી કેરીઃ

પશ્ચિમ બંગાળની આ કેરી વજનમાં 250 થી 300 ગ્રામની હોય છે. 

હિમસાગર કેરીઃ

સાઇઝમાં નાની આ કેરી જૂન મહિનામાં જોવા મળે છે. આ કેરી મોટાભાગે દરેક જગ્યાએ જોવા મળે છે.

નીલમ કેરીઃ

આ કેરી આકાગરમાં ગોળ હોય છે. તે પોતાના મીઠા સ્વાદ અને રસદાર પલ્પ માટે જાણીતી છે.

માલગોવા કેરીઃ 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. 